હાર હો જાતી હૈ જબ માન લિયા જાતા હૈ, જીત તબ હોતી હૈ જબ ઠાન લિયા જાતા હૈ – જેવી શાયરી ગુજરાતીમાં વાંચો

આજે અમે તમારા માટે મોટિવેશનલ શાયરી લઈને આવ્યા છે. જીવનમાં ધ્યેય અને સફળતા હાંસલ કરવા માટે સકારાત્મક વિચારો અથવા આત્મવિશ્વાસની ખૂબ જ જરૂર હોય છે. પરંતુ કેટલીકવાર કેટલાક કારણોસર જીવનમાં નિરાશાની લાગણીઓ ઉભી થવા લાગે. ત્યારે આ ખાસ શાયરી વાંચો

| Updated on: Apr 21, 2024 | 9:17 AM
4 / 5
થોડા સબ્ર રખો અભી ઈમ્તેહાન જારી હૈ, વક્ત ખુદ કહેગા ચલ અબ તેરી બારી હૈ

થોડા સબ્ર રખો અભી ઈમ્તેહાન જારી હૈ, વક્ત ખુદ કહેગા ચલ અબ તેરી બારી હૈ

5 / 5
હમ ભી દરિયા હૈ હમે અપના હુનર માલૂમ હૈ, જિસ તરફ ભી ચલ પડેગે રાસ્તા હો જાએગા

હમ ભી દરિયા હૈ હમે અપના હુનર માલૂમ હૈ, જિસ તરફ ભી ચલ પડેગે રાસ્તા હો જાએગા