Gulzar Special Shayari : લોગ કહતે હૈ કી ખુશ રહો, મગર મજાલ હૈ કી ખુશ રહને દે – જેવી શાયરી વાંચો

|

Apr 13, 2024 | 5:05 PM

ગુલઝાર સાહેબે પોતાના કામથી આખી દુનિયામાં એક અલગ છાપ છોડી છે. જેનાથી સૌ લોકો અવગત છે. ગુલઝારે જે પણ લખ્યુ છે તેને કાયમ માટે અમર કરી દીધું. ગુલઝાર હિન્દી કવિતાનો અમૂલ્ય હીરો છે. તેમને લખેલી શાયરી, સદાબહાર કવિતા ખુબ જ લોક પ્રિય છે. જેથી આજે અમે તમારા માટે ખાસ ગુલઝાર સાહેબે લખેલી શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છીએ.

1 / 5
કભી જિંદગી એક પલ મેં ગુજર જાતી હૈ, કભી જિંદગી કા એક પલ નહીં ગુજરતા

કભી જિંદગી એક પલ મેં ગુજર જાતી હૈ, કભી જિંદગી કા એક પલ નહીં ગુજરતા

2 / 5
પલક સે પાની ગિરા હૈ, તો ઉસકો ગિરને દો, કોઈ પુરાની તમન્ના, પિંઘલ રહી હોગી

પલક સે પાની ગિરા હૈ, તો ઉસકો ગિરને દો, કોઈ પુરાની તમન્ના, પિંઘલ રહી હોગી

3 / 5
દર્દ હલ્કા હૈ સાંસ ભારી હૈ,જિએ જાને કી રસ્મ જારી હૈ

દર્દ હલ્કા હૈ સાંસ ભારી હૈ,જિએ જાને કી રસ્મ જારી હૈ

4 / 5
આપ કે બાદ હર ઘડી હમને, આપ કે સાથ હી ગુજારી હૈ

આપ કે બાદ હર ઘડી હમને, આપ કે સાથ હી ગુજારી હૈ

5 / 5
બહુત અંદર તક જલા દેતી હૈ, વો શિકાયતે જો બયા નહીં હોતી

બહુત અંદર તક જલા દેતી હૈ, વો શિકાયતે જો બયા નહીં હોતી

Next Photo Gallery