Friends Shayari In Gujarati: મૈ વક્ત કે સાથ અપને શૌક બદલતા હૂં, દોસ્ત નહીં – જેવી શાયરી ગુજરાતીમાં વાંચો

|

Aug 04, 2024 | 7:13 AM

આપણા જીવનમાં એક ખાસ મિત્ર હોય જ છે.જેને તમે તમારા મનની વાત તેને કરી શકો છો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી.આ ખાસ મિત્ર તમારી વાતને જજ કર્યા વગર જ સાંભળે છે.એટલા માટે જ મિત્રતાની ઉજવણી કરવા માટે કોઈ ખાસ દિવસની જરુર નથી. તો આજે અમે ખાસ મિત્રો માટે શાયરી લઈને આવ્યા છીએ.

1 / 5
આદતેં અલગ હૈ મેરી દુનિયા વાલો સે, કમ દોસ્ત રખતા હૂં લેકિન લાજવાબ રખતા હૂં

આદતેં અલગ હૈ મેરી દુનિયા વાલો સે, કમ દોસ્ત રખતા હૂં લેકિન લાજવાબ રખતા હૂં

2 / 5
મૈ વક્ત કે સાથ અપને શૌક બદલતા હૂં દોસ્ત નહીં !

મૈ વક્ત કે સાથ અપને શૌક બદલતા હૂં દોસ્ત નહીં !

3 / 5
જિંદગી દોસ્તોં સે નાપી જાતિ હૈ, ઔર તરક્કી દુશ્મનોં સે !

જિંદગી દોસ્તોં સે નાપી જાતિ હૈ, ઔર તરક્કી દુશ્મનોં સે !

4 / 5
મુઝે પાગલો સે દોસ્તી કરના પસંદ હૈ સાહબ, ક્યોકિં મુસીબત મેં કોઈ સમઝદાર નહીં આતા !

મુઝે પાગલો સે દોસ્તી કરના પસંદ હૈ સાહબ, ક્યોકિં મુસીબત મેં કોઈ સમઝદાર નહીં આતા !

5 / 5
Style એસા કરો કી દુનિયા દેખતી જાયે, ઔર યારી એસી કરો કી દુનિયા જલતી રહ જાએ !

Style એસા કરો કી દુનિયા દેખતી જાયે, ઔર યારી એસી કરો કી દુનિયા જલતી રહ જાએ !

Next Photo Gallery