દોસ્ત હાલાત બદલને વાલે રખો, હાલાત કે સાથ બદલને વાલે નહી- જેવી શાયરી ગુજરાતીમાં વાંચો

દરેકના જીવનમાં એક ખાસ મિત્ર હોવો જોઈએ, જેથી તમે તમારા મનની દરેક વાત કરી શકો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી. પરંતુ તે જ વાત તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.તો આજે અમે ખાસ તમારા કાળજા કટકા સમાન મિત્રો માટે શાયરી લઈને આવ્યા છીએ

| Updated on: Apr 23, 2024 | 4:54 PM
4 / 5
અપને મિત્ર કો ઉસકી ગલતી બતાના મિત્રતા કી સબસે કઠોર પરીક્ષા હોતી હૈ

અપને મિત્ર કો ઉસકી ગલતી બતાના મિત્રતા કી સબસે કઠોર પરીક્ષા હોતી હૈ

5 / 5
દોસ્ત હાલાત બદલને વાલે રખો, હાલાત કે સાથ બદલને વાલે નહી ( Pic - Peakpx )

દોસ્ત હાલાત બદલને વાલે રખો, હાલાત કે સાથ બદલને વાલે નહી ( Pic - Peakpx )