દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારના લખાણ વાંચવાનો શોખ ધરાવતા હોય છે. જેમાં લોકો પુસ્તક, ન્યૂઝ પેપર અથવા તો અન્ય કોઈ સાહિત્ય વાંચતા હોય છે. ત્યારે કેટલાક એવા પણ લોકો હોય છે. જેમને અલગ અલગ પ્રકારની શાયરી વાંચવામાં રસ ધરાવતા હોય છે. ત્યારે અમે તમારા માટે ખાસ એટિટેયુડ શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છીએ. જેને તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી શકો છો
Disha Thakar |
Updated on: Feb 23, 2024 | 12:00 PM
4 / 5
મૈ ભી વક્ત જૈસા હૂં મેરે ભાઈ, કદર ના કરને વાલોં કો દોબારા નહીં મિલતા
5 / 5
જંગલ કે સૂખે પત્તોં જૈસે હૈ, હમ જિસ દિન જલેંગે પૂરા જંગલ જલા દેંગે