તેરી ખામોશી, અગર તેરી મજબૂરી હૈ, તો રહને દે ઈશ્ક કૌન સા જરુરી હૈ – જેવી શાયરી વાંચો

શાયરી એટલે કોઈ પણ વાતને માત્ર બે જ લાઈનમાં કહેવામાં આવતી રચના. દરેક લોકોને અલગ અલગ પ્રકારનું લેખન વાંચવાનો શોખ હોય છે. જેમાંથી એક શાયરી પણ છે. શાયરી ઘણા પ્રકારની હોય છે. લવ શાયરી, માતા -પિતા શાયરી, દોસ્ત શાયરી, એટિટ્યુડ શાયરી, મોટિવેશનલ શાયરી, બેઈજ્જતી શાયરી સહિતની અનેક શાયરીઓ લખવામાં આવે છે.જેના માધ્યમથી લેખક પોતાના મનની વાત શ્રોતાઓ સુધી પહોંચાડે છે.

| Updated on: Apr 19, 2024 | 5:11 PM
4 / 5
મરે તો લાખોં હોંગે તુઝ પર, મૈ તો તેરે સાથ જીના ચાહતા હૂં

મરે તો લાખોં હોંગે તુઝ પર, મૈ તો તેરે સાથ જીના ચાહતા હૂં

5 / 5
મેરા તુઝસે લડના તો એક બહાના હૈ, મુઝે તો તેરે સાથ સિર્ફ વક્ત બિતાના હૈ

મેરા તુઝસે લડના તો એક બહાના હૈ, મુઝે તો તેરે સાથ સિર્ફ વક્ત બિતાના હૈ