Attitude Shayari : મુઝે સમજના ઈતના આસાન નહી, ગહરા સમંદર હૂ ખુલા આસમાન નહીં – જેવી શાયરી વાંચો
દરેક માણસ પોતાના સોશિયલ મીડિયા પર અવનવી પોસ્ટ શેર કરતા હોય છે. જેમાં મોટાભાગના યુવાનો અત્યારે તેમનો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પહેલા ફોટાનું કેપ્શન લખે છે. તો આજે તમારા માટે શાનદાર કેપ્શનમાં લખી શકાય તેવી એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ