પોતાની ઓળખ છુપાવીને રહે છે RAW એજન્ટ, તો પછી કોના ખાતામાં જાય છે દર મહિને સેલરી?

RAW એજન્ટો નિષ્ણાત અને સારી રીતે તાલીમ પામેલા હોય છે. પરંતુ તેમને તેમની ઓળખ બધાથી છુપાવવી પડે છે. તો પછી પગાર તેમના ખાતામાં કેવી રીતે જાય છે?

| Updated on: May 23, 2025 | 3:39 PM
4 / 6
RAW નું કામ ખૂબ જ ગુપ્ત હોય છે, તેથી RAW એજન્ટોના પગાર સંબંધિત કોઈ ડેટા જાહેર નથી. પરંતુ IAS, IPS અધિકારીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓના પગાર માળખાના આધારે તેમના પગારનો અંદાજ લગાવી શકાય છે. હવે RAW એજન્ટો ગુપ્ત રીતે રહે છે, પછી તેઓ કોના ખાતામાં અને કેવી રીતે તેમનો પગાર મેળવે છે. વાસ્તવમાં, RAW એજન્ટોની ઓળખ બહાર અલગ હોય છે, પરંતુ સરકારી દસ્તાવેજોમાં તેમના રિયલ નામ હોય છે. તેમનો પગાર આ નામે મોકલવામાં આવે છે.

5 / 6
જોકે RAW એજન્ટ્સ અન્ય આઈડેન્ટિટીથી અલગ ખાતા ધરાવી શકે છે, પરંતુ અસલી આઈડેન્ટિટીનું ફક્ત એક જ ખાતું હોય છે. કારણ કે RAW એજન્ટો તેમના દેશમાં તેમના વાસ્તવિક નામ સાથે રહે છે, પરંતુ તેમની ઓળખ બધાથી છુપાવવી પડે છે.

6 / 6
કોઈને તેમના વાસ્તવિક કાર્ય વિશે કોઈ માહિતી હોતી નથી. બીજી બાજુ, જ્યારે તેઓ બીજા દેશમાં જાય છે, ત્યારે તેમને તેમની ઓળખ અને નામ છુપાવવું પડે છે.