Gujarati NewsPhoto galleryRavindra Jadejas wife Rivaba Jadeja is different from the wives of other cricketers see Photo
રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા અન્ય ક્રિકેટરોના પત્નીઓ કરતાં છે અલગ, જુઓ Photo
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના MLA છે. રિવાબા અનેકવાર તેમના કાર્યક્ષેત્રમાં સામાજિક કર્યો કરતાં જોવા મળે છે. રિવાબા તેમની લાઈફસ્ટાઈલ, કાર્યશૈલી અને સુંદરતા બાબતે અન્ય ક્રિકેટરોના પત્નીઓ કરતા સાવ અલગ છે.