રવિન્દ્ર જાડેજાને ઊંધમાં ચાલવાની બીમારીની જાણ માત્ર આ બે લોકોને જ હતી, આ મહાન કિક્રેટરને પણ હતી આવી જ બીમારી

કેટલાક લોકોને ઊંઘમાં ચાલવાની બીમારી હોય છે. જેને સ્લીપ વોકિંગ ડિસઓર્ડર કહેવામાં આવે છે. હાલની ઇન્ડિયન ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ઊંઘમાં ચાલતા હતા, એક પૂર્વ ક્રિકેટર પણ આ જ બીમારીથી પીડાતા હતા.

| Updated on: Dec 06, 2023 | 3:34 PM
4 / 5
લતા બહેનને દીકરા રવિન્દ્ર જાડેજાની ચિંતા સતાવતી હતી.એક રિપોર્ટ અનુસાર તેની માતા આ ડરથી બચવા રાત્રે રવિન્દ્ર જાડેજાનો હાથ પકડીને સૂતી હતી.

5 / 5
સચિન તેંડુલકર પણ સ્લીપ વોકિંગ ડિસઓર્ડરથી પીડાય છે. તે ઊંઘમાં પણ બોલે છે કે ગણગણાટ કરે છે. આ માહિતી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક યુટ્યુબ ચેનલમાં આ અંગેની માહિતી જાહેર કરી હતી.

Published On - 3:26 pm, Wed, 6 December 23