
Be Beat Crazy and Hungry - સપના સાકાર કરવા માટે ખુબ મહેનત કરો. પોતાના સપના પૂરા કરવાના પ્રયત્ન કરો. તમારી અંદર તેના માટેનું ગાંડાપણુ અને જનૂન હોવુ જોઈએ.

Chase Excellence Not Success - વ્યક્તિએ સફળતાનો નહીં પણ શ્રેષ્ઠતાનો પીછો કરવો જોઈએ. શ્રેષ્ઠતાથી જ તમને સફળતા પ્રાપ્ત થશે.