ફિલ્મ ’83’ના પ્રમોશન વચ્ચે ગોવા પહોંચ્યો રણવીર સિંહ, મેનેજરના લગ્નમાં આપી હાજરી, જુઓ તસવીરો Photos

રણવીર સિંહ તેના મેનેજરના લગ્નમાં હાજરી આપવા માટે ગોવા ગયો હતો અને તેણે આ પ્રેમી યુગલ સાથે ઘણો સમય વિતાવ્યો હતો.

| Edited By: | Updated on: Dec 18, 2021 | 7:36 PM
4 / 5
રણવીર સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ '83'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ક્રિસમસ પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

5 / 5
આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાન દ્વારા કરવામાં આવ્યું છે અને તે 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ જીતની વાર્તા દર્શાવશે.