ફિલ્મ ’83’ના પ્રમોશન વચ્ચે ગોવા પહોંચ્યો રણવીર સિંહ, મેનેજરના લગ્નમાં આપી હાજરી, જુઓ તસવીરો Photos

રણવીર સિંહ તેના મેનેજરના લગ્નમાં હાજરી આપવા માટે ગોવા ગયો હતો અને તેણે આ પ્રેમી યુગલ સાથે ઘણો સમય વિતાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 7:36 PM
રણવીર સિંહ તેના મેનેજરના લગ્નમાં હાજરી આપવા માટે ગોવા ગયો હતો અને તેણે આ પ્રેમી યુગલ સાથે ઘણો સમય વિતાવ્યો હતો. રણવીર તેના મેનેજરની ખૂબ નજીક છે. એટલા માટે રણવીરે વ્યસ્તતા છતાં તેના લગ્નમાં હાજરી આપી હતી.

1 / 5
એક તસવીરમાં રણવીર આ બે કપલના હસતા ફોટો માટે પોઝ આપતા અને તેના મેનેજરને શુભેચ્છા આપતો જોવા મળ્યો હતો.

2 / 5
ગોવામાં આયોજિત આ ક્રિશ્ચિયન વેડિંગમાં રણવીર ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો હતો. તેણે બ્લુ કલરનો સૂટ પહેર્યો હતો અને તે કપલને શુભેચ્છા પાઠવતો જોવા મળ્યો હતો.

3 / 5
રણવીર સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ '83'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ક્રિસમસ પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

4 / 5
આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાન દ્વારા કરવામાં આવ્યું છે અને તે 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ જીતની વાર્તા દર્શાવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">