ભોજપુરી ક્વીનનો અલગ અંદાજ, અભિનેત્રી રાની ચેટર્જીનો ટ્રેડનિશલ લુક જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ Photos

|

Dec 20, 2021 | 2:40 PM

ભોજપુરી ક્વીન રાની ચેટર્જી આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે અવારનવાર સેટ પરથી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

1 / 5
ભોજપુરી ક્વીન રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ચાહકો માટે તેની તસવીરો શેર કરતી રહે છે.

2 / 5

રાની ચેટર્જી આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. આ વખતે રાનીએ  ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરી છે.

3 / 5

રાનીને સાડીમાં જોઈને તેના ફેન્સ દિવાના થઈ ગયા છે.વાયરલ થઈ રહેલી તસવીરમાં રાની બ્લુ કલરની સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

4 / 5

તમને જણાવી દઈએ કે, રાનીએ આ ટ્રેડિશનલ લુક તેના એક વીડિયો આલ્બમ માટે લીધો છે. ફોટો શેર કરતા તેણે લખ્યુ કે, નવા વીડિયો આલ્બમ માટે શૂટિંગ.

5 / 5
રાનીના આ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફેન્સ આ તસવીર પર કોમેન્ટ આપતા પણ જોવા મળી રહ્યા છે.

Published On - 2:39 pm, Mon, 20 December 21

Next Photo Gallery