Ramnavmi 2023: સ્વામિનારાયણ જયંતિ તેમજ મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામની જન્મજયંતિના ઉપક્રમે એક લાખ ફૂલની સજાવટ, જુઓ જન્મોત્સવની તૈયારીના નયનરમ્ય PHOTO

અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ચૈત્રી નોમના ઉત્સવની સરસ તૈયારીઓ કરવામાં આવી છે. સ્વામિનારાણ સંપ્રદાયના ઇષ્ટદેવ ભાગવાન શ્રી સ્વામિનારાણ તેમજ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની નિમિત્તે મંદિરમાં એક લાખ ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું છે.

| Edited By: | Updated on: Mar 30, 2023 | 6:00 AM
4 / 5
રામનવમી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ  સાથે  ચૈત્રી નવરાત્રીની પૂર્ણાહૂતિ થશે આથી મંદિરમાં  ભજન ભક્તિ અને કથા પ્રવચન સાથે વિશેષ ઉત્સવનું આયોજન  કરવામાં આવ્યું છે.

રામનવમી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ સાથે ચૈત્રી નવરાત્રીની પૂર્ણાહૂતિ થશે આથી મંદિરમાં ભજન ભક્તિ અને કથા પ્રવચન સાથે વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

5 / 5
ભગવાનના જન્મોત્સવ માટે ભાવિકો આતુર છે. નરનારાયણ  દેવ યુવક મંડળ દ્વારા સુંદર સજાવટ કરવામાં આવી છે.

ભગવાનના જન્મોત્સવ માટે ભાવિકો આતુર છે. નરનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સુંદર સજાવટ કરવામાં આવી છે.