માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થાય છે રામલીલા, જુઓ તસવીરો

|

Oct 02, 2022 | 3:04 PM

સરળ શબ્દોમાં કહીએ તો શ્રી રામના જીવન પર આધારિત કથાઓનું નાટકના માધ્યમથી મંચન, પરંતુ શું તમે જાણો છો કે રામલીલા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થાય છે.

1 / 5
શારદીય નવરાત્રી દરમિયાન દેશભરમાં રામલીલાનું આયોજન કરવામાં આવે છે. રામલીલા બે શબ્દોથી બનેલી છે- જેનો અર્થ થાય છે રામ અને લીલા. સરળ શબ્દોમાં કહીએ તો શ્રી રામના જીવન પર આધારિત કથાઓનું નાટકના માધ્યમથી મંચન, પરંતુ શું તમે જાણો છો કે રામ લીલા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થાય છે.

2 / 5
કંબોડિયાઃ ભારત ઉપરાંત અલગ-અલગ દેશોમાં આયોજિત રામલીલામાં કંબોડિયાની રામલીલા પણ ખૂબ પ્રખ્યાત છે. આ દેશમાં પણ સામાજિક તહેવારો દરમિયાન મહાકાવ્ય રામાયણનું મંચન થાય છે.

3 / 5
મોરેશિયસ: કલા અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દર વર્ષે મોરેશિયસમાં રામલીલાનું આયોજન કરવામાં આવે છે. અહીં વર્ષોથી રામલીલા યોજવાની પરંપરા ચાલી આવે છે.

4 / 5
થાઈલેન્ડઃ થાઈલેન્ડની રામલીલા દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીંની રામલીલાને રામકેયન કહેવામાં આવે છે. અહીં લોકો શારદીય નવરાત્રીમાં જ નહીં પરંતુ કોઈ ખાસ પ્રસંગે રામલીલાનું આયોજન કરે છે.

5 / 5
ઈન્ડોનેશિયાઃ આપને જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં 90 ટકા મુસ્લિમ વસ્તી છે, તેથી અહીં રામલીલાનું આયોજન કરવું મોટી વાત છે. અહીં રામાયણને રામાયણ કકવીન એટલે કે કાવ્ય કહેવામાં આવે છે. ઈન્ડોનેશિયામાં આખું વર્ષ રામલીલાનું મંચન થાય છે.

Next Photo Gallery