PHOTOS: રામ મંદિરના નવા ફોટો આવ્યા સામે, ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી નિર્માણ કાર્યની પ્રગતિની જાણકારી
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર બની રહ્યું છે. શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી મે મહિનામાં ચોથી વાર રામ મંદિરના નિર્માણ કાર્યના ફોટો શેયર કરવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા મંદિરના નિર્માણની પ્રગતિ સંબંધિત જાણકારી પણ આપવામાં આવી છે.