કરોડોના ખર્ચે બનેલા રામ મંદિર પહેલા રામલલ્લા ક્યાં બિરાજમાન હતા, જાણો

અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જાણો કરોડોના ખર્ચે બનેલા આ મંદિર પહેલા રામલલ્લા પહેલા ક્યાં બિરાજમાન હતા.

| Updated on: Jan 11, 2024 | 2:05 PM
4 / 5
રામલલ્લા આ મંદિરમાં 22 જાન્યુઆરીએ બિરાજશે રહેશે, જેની તૈયારીઓ ચાલી રહી છે.  ત્યારે તમને જણાવી દઈએ કે, 1992 થીરામલલ્લા કપડાંના તંબુમાં બિરાજમાન હતા.

5 / 5
મંદિરમાં 500, 250 અને 100 કિલો વજનની 10 નાની ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવશે,રાજપથ પર 2021 પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન, ઉત્તર પ્રદેશના ટેબ્લોમાં રામ મંદિરની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી.