Happy Birthday : ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહે જેકી ભગનાનીને ખાસ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા
આજે જેકી ભગનાનીનો જન્મદિવસ છે. જેકીના જન્મદિવસ પર અભિનેત્રી રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ કરી છે. અભિનેત્રીએ જેકીનો ફોટો શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.