AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakshabandhan 2023: મ્યુચ્યુઅલ ફંડ્સથી લઈને સોવરિન ગોલ્ડ બોન્ડ, રક્ષાબંધન પર તમારી બહેનને આપો આ ગિફ્ટ

રક્ષાબંધન પર બહેન તેના ભાઈને રાખડી બાંધે છે અને બદલામાં તેઓ તેમની બહેનને ભેટ આપે છે. આ ગિફ્ટ રોકડ, ઘરેણાં, સ્માર્ટફોન, બ્યુટી પ્રોડક્ટ્સ, કપડા વગેરે હોઈ શકે છે. આજે અમે તમને કેટલીક એવી ભેટો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી બહેનને આર્થિક રીતે સુરક્ષિત રાખશે. ચાલો તે ગિફ્ટ વિશે જણાવીએ જે તમે તમારી બહેનને આપીને આ દિવસને વધુ ખાસ બનાવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 5:46 PM
Share

1 / 5
મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાની SIP એ ખૂબ જ સારી રીત છે. નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે SIP એક શક્તિશાળી સાધન છે. ભાઈ તેની બહેન માટે મ્યુચ્યુઅલ ફંડ SIP શરૂ કરે છે અને તેને ભેટ તરીકે આપે છે, તો તે SIP આવનારા દિવસોમાં બહેનને ઘણી મદદ કરી શકે છે.

2 / 5
કોવિડ દરમિયાન અને પછી સ્વાસ્થ્ય વીમો કેટલો મહત્વપૂર્ણ બની ગયો છે, દેશના લોકોએ આ વિશે ખૂબ જ ગંભીરતાથી વિચાર્યું છે અને તેનો અમલ પણ કર્યો. જો તમે કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સી દરમિયાન તમારી બહેનને આર્થિક રીતે મજબૂત રાખવા ઈચ્છો છો, તો તમે તેને સ્વાસ્થ્ય વીમા પોલિસી ભેટમાં આપી શકો છો.

3 / 5
રક્ષાબંધનના દિવસે તમે તમારી બહેનને ડિજિટલ ગોલ્ડ કે સોવરિન ગોલ્ડ બોન્ડ ગિફ્ટ કરી શકો છો. આ પણ શેરબજારમાં રોકાણ કરવા જેવું છે, પરંતુ આમાં તમે સોનામાં રોકાણ કરો છો. સોવરિન ગોલ્ડ બોન્ડ નવેમ્બર 2015માં લોન્ચ કરવામાં આવ્યો હતો. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં પાકતી મુદત 8 વર્ષની છે.

4 / 5
ગિફ્ટિ માટે સ્ટોક્સ પણ સારો વિકલ્પ હોઈ શકે છે. તમે લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરતી બ્લુ ચિપ કંપનીઓના શેરો ભેટમાં આપી શકો છો. જે આગામી દિવસોમાં સારું વળતર આપે છે.

5 / 5
Follow Us
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો

કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી

બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર

લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'

અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ

શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'

Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન

જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">