Raksha Bandhan 2025: રક્ષાબંધનની પૂજા થાળીમાં જરુર રાખો આ 5 વસ્તુઓ, તેના વગર પૂજા થાળી રહેશે અધૂરી

રક્ષાબંધનની પૂજા થાળીમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવી મહત્વપૂર્ણ છે. આ સામગ્રી વિના, રક્ષાબંધન પૂજા અધૂરી રહે છે. ચાલો જાણીએ પૂજા થાળીની સામગ્રીની સંપૂર્ણ યાદી

| Updated on: Aug 08, 2025 | 11:46 AM
4 / 6
રાખડી: રક્ષાબંધન પર પૂજા થાળીમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ રાખડી હોવી જોઈએ, જેને બહેનો ભાઈને રક્ષાસૂત્રની જેમ બાંધે છે અને સુખાકારીની ઇચ્છા રાખે છે.

5 / 6
દીવો: ભાઈને રાખડી બાંધીને આરતી ઉતારવી જરુરી છે આ માટે પૂજા થાળીમાં દીવો પણ રાખવો જોઈએ. તે ભાઈના જીવનમાં મંગલ કાર્યોનો સંકેત આપે છે તેમજ બહેન ભાઈની આરતી ઉતારે છે તો તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

6 / 6
મીઠાઈઓ: તિલક લગાવ્યા પછી અને રાખડી બાંધી આરતી ઉતાર્યા બાદ મીઠાઈઓ ખવડાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, પૂજા થાળીમાં મીઠાઈઓ રાખવી જોઈએ અને રાખડી બાંધ્યા પછી ભાઈને ખવડાવવી જોઈએ.