
મા-બાપની સેવા-આદર કરીશ, શિક્ષકોનું સન્માન કરીશ, વડીલ વ્યક્તિની મદદ કરીશ, વ્યસન કરીશ નહીં, મોબાઈલથી દૂર રહીશ, પરીક્ષામાં ચોરી કરીશ નહીંલ જેવા સંકલ્પો યજ્ઞમાં લેવડાવામાં આવે છે.

આ ઉપરાંત યજ્ઞશાળાની ફરતે યજ્ઞ સંબંધિત અને શાસ્ત્રોનું વર્ણન કરતા જુદા જુદા ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે. બાળકો પણ હોંશે-હોંશે યજ્ઞમાં જોડાય છે.
Published On - 2:38 pm, Mon, 22 May 23