Rajkot : નીતિન અગ્રાવતે રક્તદાનને જીવન મંત્ર બનાવ્યો, 183મી વખત રકતદાન કર્યું

રાજકોટના નીતિન અગ્રાવતે રક્તદાનને જીવન મંત્ર બનાવી 138મી વખત રકતદાન કર્યું છે. નીતિન અગ્રાવત આર બી કોઠારી હોસ્પિટલમાં છેલ્લા 30 વર્ષથી એક્સ રે ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. નીતિન અગ્રાવતે સમયાંતરે રક્તદાન કરવામાં ભારે ઉત્સાહ દાખવ્યો છે. નીતિન અગ્રાવતે સમયાંતરે રક્તદાનનું અનેક વાર સન્માન કરવામાં આવ્યું છે. કોરોના સમયમાં પણ સિવિલ હોસ્પીટલમાં ઘણું રક્તદાન ડોનર લઈ જઈને કરાવડાવ્યું હતું.

| Edited By: | Updated on: Mar 28, 2023 | 9:23 PM
4 / 5
 નીતિન  અગ્રાવતે સમયાંતરે રક્તદાનનું અનેક વાર સન્માન કરવામાં આવ્યું છે.

નીતિન અગ્રાવતે સમયાંતરે રક્તદાનનું અનેક વાર સન્માન કરવામાં આવ્યું છે.

5 / 5
કોરોના સમયમાં પણ સિવિલ હોસ્પીટલમાં ઘણું રક્તદાન ડોનર લઈ જઈને કરાવડાવ્યું ( ઇન પુટ - ભાવેશ લશ્કરી, રાજકોટ)

કોરોના સમયમાં પણ સિવિલ હોસ્પીટલમાં ઘણું રક્તદાન ડોનર લઈ જઈને કરાવડાવ્યું ( ઇન પુટ - ભાવેશ લશ્કરી, રાજકોટ)

Published On - 8:22 pm, Tue, 28 March 23