
આદિત્ય ગ્રુપના વિક્રમભાઈ ઠાકરે કહ્યું કે તેઓ રાજકોટમાં અયોધ્યા મંદિરનું જેવું જ કલર પેન્ટીંગ બનાવશે.જેમાં તે અયોધ્યા રામમંદિરને સંપૂર્ણ રીતે દર્શાવશે.જેથી લોકો જાણી અને સમજી શકે કે આ મંદિરમાં શું-શું છે.

શહેર અને દેશભરમાંથી ઘણા લોકો એવા હશે કે જેઓ અયોધ્યા રામમંદિર સુધી નહીં પહોંચી શકે. ત્યારે કલર પેઈન્ટીંગ દ્વારા તે અયોધ્યા મંદિર વિશે જાણી શકશે.

અયોધ્યા રામમંદિર સુધી ઘણા લોકો નહીં પહોંચી શકે લોકોના મનમાં કેટલાક સવાલો પણ ઉભા થશે આ રામમંદિર કેવુ હશે આ રામમંદિરમાં કેવી સુવિધા હશે.ત્યાકે આ ચિત્રના માધ્યમથી લોકોને અયોધ્યા રામમંદિર વિશે સંપૂર્ણ માહિતીગાર કરી શકાય.
Published On - 9:40 pm, Wed, 3 January 24