પપ્પા, તમે દરેક પળે મારી સાથે છો, રાહુલ ગાંધીએ કંઈક આ રીતે કર્યા રાજીવ ગાંધીને યાદ – Photos

દૂરંદેશી વિચારસરણી ધરાવતા દેશના સૌથી વધુ ચર્ચિત વડાપ્રધાનોમાંના એક રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

| Edited By: | Updated on: Aug 20, 2022 | 11:22 AM
4 / 4
કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાનની પુત્રી પ્રિયંકા ગાંધીએ પણ વીર ભૂમિ ખાતે તેમના પિતાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાનની પુત્રી પ્રિયંકા ગાંધીએ પણ વીર ભૂમિ ખાતે તેમના પિતાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.