શૂટબુટમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યા રાહુલ ગાંધી, ‘ભારત જોડો યાત્રા’ના અનુભવ પર આપશે સ્પીચ

એક ચાહકે રાહુલ ગાંધી સાથે એક ફોટો શેર કર્યો છે. આમાં રાહુલ સેટ દાઢી, કોટ અને ટાઈમાં જોવા મળી રહ્યા છે. 7 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂ થયેલી ભારત જોડો યાત્રાના લગભગ 6 મહિના પછી, રાહુલનો લુક બદલાઈ ગયો હોય તેવું લાગે છે.

| Edited By: | Updated on: Mar 01, 2023 | 7:46 PM
4 / 5
રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રોલ વિન્ચીના નામથી અભ્યાસ કર્યો હતો. તેમણે 1995માં ડેવલપમેન્ટ સ્ટડીઝમાં એમફીલ કર્યું. નામ બદલવું પડ્યું કારણ કે પિતા રાજીવ ગાંધીની હત્યા બાદ બધાને રાહુલની સુરક્ષાની ચિંતા હતી. રાહુલની ડિગ્રીને લઈને વિવાદ શરૂ થયો ત્યારે કેમ્બ્રિજના વાઈસ ચાન્સેલર પ્રો. એલિસન રિચર્ડે પણ પત્ર લખીને જણાવ્યું કે રાહુલે રોલ વિન્ચીના નામથી ડિગ્રી મેળવી છે.

5 / 5