રાહુલ ગાંધીનો ‘બાબા અવતાર’, બહેન પ્રિયંકા સાથે ઓમકારેશ્વર મંદિરમાં કરી પૂજા

કોંગ્રેસ પાર્ટીને 2024ની લોકસભા ચૂંટણી પહેલા મજબૂત કરવાના લક્ષ્ય સાથે આખા દેશમાં ભારત જોડો યાત્રા કરી રહેલા રાહુલ ગાંધી હાલમાં ચર્ચામાં છે. તેમની ભારત જોડો યાત્રા હાલમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પહોંચી હતી.

| Edited By: | Updated on: Nov 26, 2022 | 4:49 PM
4 / 5
ઓમકારેશ્વર મંદિરમાં રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિંયકા ગાંધી પણ દર્શન માટે આવી હતી. તે બંને એ નર્મદા આરતીમાં ભાગ લીધો હતો.

5 / 5
ભગવાન ઓમકારેશ્વર પૂજન બાદ નર્મદા તટ પર બેસીને રાહુલ ગાંધી એ વિધિવક પૂજન પણ કર્યુ હતુ. આ દરમિયાન કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ અને નેતાઓ ત્યા હાજર રહ્યા હતા.