Sonam Bajwa Bold Photos: પંજાબી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અને હોટ એક્ટ્રેસ સોનમ બાજવા તેના સ્ટાઇલિશ લુકને કારણે સોશિયલ મીડિયા પર પોપ્યુલર રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના દરેક તસ્વીરોને ખૂબ સારો પ્રતિસાદ આપે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં તેનો કિલર અવતાર જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે. જુઓ એક્ટ્રેસની વાયરલ તસવીરો.