
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ - બીપીસીએલ : આ સરકારી કંપનીએ ₹21નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ શેર 12 ડિસેમ્બરે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે. શુક્રવારે કંપનીનો શેર 0.82 ટકાના ઘટાડા સાથે રૂ.470.80 પર બંધ થયો હતો.

હિન્દુસ્તાન ઝિંક: આ પીએસયુએ ₹6નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ શેર 14 ડિસેમ્બરે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે. શુક્રવારે કંપનીનો શેર 0.42 ટકાના ઘટાડા સાથે રૂ. 322.80 પર બંધ થયો હતો.

રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ: આ સરકારી કેમિકલ કંપનીએ ₹3.7નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ શેર 14 ડિસેમ્બરે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે.
Published On - 7:43 am, Sun, 10 December 23