
ઇન્વેસ્ટર્સ ગેઇનના રિપોર્ટ મુજબ, આઇપીઓ ગ્રે માર્કેટમાં મજબૂત પ્રદર્શન કરી રહ્યો છે. આ IPO આજે ગ્રે માર્કેટમાં રૂ. 25 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે એટલે કે સોમવારે પણ, આ IPO ગ્રે માર્કેટમાં રૂ. 25 ના GMP પર ટ્રેડ થઈ રહ્યો હતો.

કંપની પાવર સોલ્યુશન્સ પ્રોડક્ટ્સ ડિઝાઇન, ઉત્પાદન અને વેચાણ કરે છે. તે UPS સિસ્ટમ્સ, ઇન્વર્ટર સિસ્ટમ્સ, સોલર હાઇબ્રિડ ઇન્વર્ટર સિસ્ટમ્સ, લિથિયમ આયન બેટરી પેક અને વોલ્ટેજ સ્ટેબિલાઇઝર્સ જેવા પાવર સોલ્યુશન ઉત્પાદનો ઓફર કરે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.