
આ તસવીરમાં પ્રિયંકા પણ સોનેરી સૂર્યનો આનંદ માણતી જોવા મળી હતી.

આ તસવીરોમાં તમે પ્રિયંકા અને નિકના મિત્રોને બોટ પર મસ્તી કરતા જોઈ શકો છો.

એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે હરનાઝને પૂછવામાં આવ્યું કે તે કઈ સેલિબ્રિટીથી વધુ પ્રભાવિત છે તો તેણે પ્રિયંકા ચોપરાનું નામ લીધું.આ વર્ષે મિસ યુનિવર્સ 2021 સ્પર્ધા (Miss Universe 2021) જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધારનાર હરનાઝ સંધુને (Harnaaz Sandhu) ભારતમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે.