Priyanka Chopra આ રીતે કર્યું નવા વર્ષનું સ્વાગત, શેર કરી નિક જોનાસ સાથે રોમેન્ટિક તસવીરો

પ્રિયંકા અને નિકની આ તસવીરો તેમના ફેન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આમાંની એક તસવીરમાં પ્રિયંકાએ પિંક મેક્સી ડ્રેસ પહેર્યો છે, જેમાં તે એકદમ સિમ્પલ અને સોબર લાગી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 10:42 AM
અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેના દ્વારા તેણે તેના ચાહકોને બતાવ્યું કે તેણે નવું વર્ષ કેવી રીતે ઉજવ્યું. આ તસવીરોમાં પ્રિયંકા તેના પતિ અને સિંગર નિક જોનાસ સાથે જોવા મળી રહી છે.

1 / 6
તસવીરોમાં તમે જોઈ શકો છો કે પ્રિયંકા તેના પતિ નિક સાથે બોટ પર ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.

2 / 6
નવા વર્ષની ઉજવણી કરતી તસવીરો શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું – ફોટો ડમ્પ… મિત્રો અને પરિવારજનોનો ખૂબ આભાર. આ રીતે જીવનની ઉજવણી કરો. સાલ મુબારક.

3 / 6
આ તસવીરમાં પ્રિયંકા પણ સોનેરી સૂર્યનો આનંદ માણતી જોવા મળી હતી.

4 / 6
આ તસવીરોમાં તમે પ્રિયંકા અને નિકના મિત્રોને બોટ પર મસ્તી કરતા જોઈ શકો છો.

5 / 6
એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે હરનાઝને પૂછવામાં આવ્યું કે તે કઈ સેલિબ્રિટીથી વધુ પ્રભાવિત છે તો તેણે પ્રિયંકા ચોપરાનું નામ લીધું.આ વર્ષે મિસ યુનિવર્સ 2021 સ્પર્ધા (Miss Universe 2021) જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધારનાર હરનાઝ સંધુને (Harnaaz Sandhu) ભારતમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે.

6 / 6

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

g clip-path="url(#clip0_868_265)">