
પ્રિયંકા ચોપરાનું આ આઉટફિટ Ronny Kobo નામની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ આઉટફિટની કિંમત 1174 ડોલર છે. ભારતીય ચલણ અનુસાર તેની કિંમત લગભગ 96,208 રુપિયા છે.

પ્રિયંકા ચોપરા પોતાના હેર કેર બ્રાન્ડના પ્રમોશન માટે ભારત આવી છે. તે હાલમાં V નેકલાઈનવાળા આઉટફિટમાં ગ્લેમરસ લાગી રહી હતી.