-
Gujarati News Photo gallery | priyanka chopra and nick jonas were seen on the first romantic date after the birth of their daughter
દિકરીના જન્મ બાદ પહેલીવાર રોમેન્ટિક ડેટ પર જોવા મળ્યા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ, જુઓ PHOTOS
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને હોલીવુડના પરફેક્ટ કપલ્સમાંથી એક માનવામાં આવે છે. તાજેતરમાં જ આ કપલ માતાપિતા બન્યા છે.