
પહેલી તસવીર ઇટલીના PM જોર્જિયા મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.બીજી તસવીરમાં સેલ્ફી લેતા PM મોદી અને PM મેલોની જોવા મળી રહ્યા છે.

બીજી તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં એક ફોન જોવા મળી રહ્યો છે. જે એપલનો પ્રીમિયમ હેંડસેટ લાગે છે. વ્હાઇટ કલરનો આ ફોન iPhone 15 Pro Max હોઇ શકે છે. જો કે શક્યતા iPhone 14 Pro Max હોવાની પણ છે. બંને ફોનના ડિઝાઇનમાં વધુ અંતર નથી.જેથી અંદાજ લગાવવો થોડો મુશ્કેલ છે. iPhone 15 Pro Maxની કિંમત 1,59,900 રુપિયાથી શરુ થાય છે.
Published On - 10:13 am, Tue, 5 December 23