
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને મંડી અને કુલ્લુનો પ્રખ્યાત 'કનાલ બ્રાસ સેટ' ભેટમાં આપ્યો. આ પરંપરાગત સંગીતના સાધનોનો હવે ડેકોર ઓબ્જેક્ટ તરીકે વધુને વધુ ઉપયોગ થાય છે અને હિમાચલ પ્રદેશના મંડી અને કુલ્લુ જિલ્લામાં કુશળ ધાતુના કારીગરો દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં બનેલો સિલ્વર બાઉલ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને ભેટમાં આપ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને સુરતના સિલ્વર બાઉલની સાથે હિમાચલ પ્રદેશની જાણીતી કિન્નૌરી શાલ પણ ભેટમાં આપી.
Published On - 6:30 pm, Wed, 16 November 22