રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સાબરમતી આશ્રમની લીધેલી મુલાકાતની જુઓ તસવીરી ઝલક

|

Oct 03, 2022 | 3:01 PM

રાષ્ટ્રપતિ બન્યા બાદ મહામહિમ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને મહામહિમએ પોતાના વિવિધ કાર્યોની શરૂઆત કરી છે.

1 / 5
 રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી. તેમણે સૌ પ્રથમ ગાંધી બાપુની પ્રતિમા સમક્ષ શીષ ઝુકાવીને નમન કર્યા હતા. ગાંધીજીની પ્રતિમા પર તેમણે સુરતરની આંટી ચઢાવી હતી અને વંદન કર્યા હતા.

2 / 5
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂની સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન તેમની સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા.

3 / 5
ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ અમદાવાદની ઓળખ બનેલા ગાંધી આશ્રમમાં ગેલેરી, સંસ્મરણ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના સમગ્ર જીવન વિશેની માહિતી મેળવી હતી. આ આશ્રમમાં ગાંધીજીની  દિનચર્યા કેવી હતી તેનાથી અવગત થયા હતા, હૃદયકુંજનું શું મહત્વ રહેલુ છે વગેરે જેવી બાબતો રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ જાણી હતી.

4 / 5
આ આશ્રમની મુલાકાતે આવનાર દરેક મહાનુંભાવો ભાવવિભોર થતા હોય છે. ત્યારે દ્વૌપદી મુર્મૂએ પણ આશ્રમમાં રેટિંયો કાંત્યો હતો.

5 / 5
બાદમાં દ્વૌપદી મુર્મૂએ વિઝિટર બૂકમાં પણ વિશેષ નોંધ આપી હતી. ગાંધી આશ્રમની મુલાકાત વિશેનો પોતાનો અનુભવ તેમણે આ બૂકમાં રજુ કર્યો હતો.
(વીથ ઇનપુટ-દિવ્યાંગ ભાવસાર, અમદાવાદ)

બાદમાં દ્વૌપદી મુર્મૂએ વિઝિટર બૂકમાં પણ વિશેષ નોંધ આપી હતી. ગાંધી આશ્રમની મુલાકાત વિશેનો પોતાનો અનુભવ તેમણે આ બૂકમાં રજુ કર્યો હતો. (વીથ ઇનપુટ-દિવ્યાંગ ભાવસાર, અમદાવાદ)

Next Photo Gallery