Gujarati NewsPhoto galleryPregnancy Fashion You can take inspiration from these looks of alia bhatt look beautiful during pregnancy
Pregnancy Fashion: પ્રેગ્નન્સીમાં સુંદર દેખાવા માટે આલિયા ભટ્ટના આ લુક્સમાંથી લઈ શકો છો પ્રેરણા
Pregnancy Fashion Tips : જો તમે પણ પ્રેગ્નેન્સી દરમિયાન ઓફિસમાંથી કામ કરી રહ્યા હોવ તો ખાસ લુક માટે તમે આલિયા ભટ્ટના આ લુક્સને રિક્રિએટ પણ કરી શકો છો. આ પ્રકારના ડ્રેસમાં તમે કમ્ફર્ટેબલ ફીલની સાથે સાથે ખૂબ જ સુંદર પણ દેખાશો. આલિયા ભટ્ટે હાલ પોતાના આજ લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યુ છે.
બ્લેક શર્ટ અને પાયજામા - તાજેતરમાં જ રણબીર અને આલિયા, ધર્મા પ્રોડક્શન ઓફિસની બહાર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન આલિયાએ બ્લેક આઉટફિટ પહેર્યા હતા. આલિયા બ્લેક કલરના લૂઝ શર્ટ સાથે લૂઝ પાયજામામાં જોવા મળી હતી. આ લુકમાં આલિયા શાનદાર લાગી રહી હતી.
5 / 5
પોલ્કા ડોટ શોર્ટ ડ્રેસ - આ તસવીરમાં આલિયા પોલ્કા ડોટ શોર્ટ ડ્રેસ કેરી કરી રહી છે. આલિયા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે આલિયાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. લુક કમ્પ્લીટ કરવા માટે ઈયરિંગ્સ કેરી કરવામાં આવી છે.