Porbandar : ‘ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે’ અંતર્ગત વિદ્યાર્થીઓએ કરી સમુદ્ર કિનારાની સફાઇ, 8 થી10 ટન કચરાનો નિકાલ, જુઓ PHOTOS

|

Sep 16, 2023 | 12:19 PM

સપ્ટેબર માસના ત્રીજા શનિવારના દિવસે વર્ષોથી કોસ્ટલ ક્લીનપ ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર કાંઠાની સફાઇ કરી 'ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનપ ડે'ની ઉજવણી કરવામાં આવી. હજારો કિલો કચરો એકઠો કરવામાં આવ્યો.

1 / 5
સપ્ટેબર માસના ત્રીજા શનિવારના દિવસે વર્ષોથી કોસ્ટલ ક્લીનપ ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર કાંઠાની સફાઇ કરી 'ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનપ ડે'ની ઉજવણી કરવામાં આવી.

2 / 5
દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં બીચની મુલાકાતે આવે છે. જેના કારણે દરિયાકાંઠે પ્લાસ્ટિક અને કચરાના કારણે બીચ પર ગંદકી જોવા મળે છે. ત્યારે પર્યાવરણના રક્ષણ સાથે દરિયાકાંઠાના વાતવરણને સ્વચ્છ રાખવા માટે આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે.

3 / 5
આ કાર્યક્રમમાં કોસ્ટગાર્ડના અધ્યક્ષ સ્થાને વિવિધ સંસ્થાઓ અને જિલ્લા વહીવટી તંત્ર જોડાયેલ હતું. કોસ્ટગાર્ડ, નેવી સ્થાનિક પોલીસ, સામાજિક સંસ્થા અને વિધાર્થીઓ સમુદ્ર કિનારા પર સફાઈ કરી જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

4 / 5
લોકોમાં પ્લાસ્ટિક સમુદ્રમાં નહીં નાખવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા જાગૃતિ ફેલાય તે માટે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે.

5 / 5
દર વર્ષે લગભગ 8થી 10 ટન કચરો એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવે છે. સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ કામગીરીમાં જોડાય છે. પાલિકા પ્રમુખ સહિતની ટીમોએ પણ સમુદ્રી તટ સ્વચ્છ બનાવવા સાથે આપ્યો.હજારો કિલો કચરો એકઠો કરવામાં મદદ કરી.

(With Input- Hitesh Thakrar)

દર વર્ષે લગભગ 8થી 10 ટન કચરો એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવે છે. સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ કામગીરીમાં જોડાય છે. પાલિકા પ્રમુખ સહિતની ટીમોએ પણ સમુદ્રી તટ સ્વચ્છ બનાવવા સાથે આપ્યો.હજારો કિલો કચરો એકઠો કરવામાં મદદ કરી. (With Input- Hitesh Thakrar)

Next Photo Gallery