Gujarati NewsPhoto galleryPooja Hegde Saree look traditional look of Pooja Hegde is absolutely perfect for the festive season, see photos
ફેસ્ટિવ સીઝન માટે પૂજા હેગડેનો આ ટ્રેડિશનલ લુક છે એકદમ પરફેક્ટ, જુઓ Photos
Festival Looks: જો તમારે યલો સાડી પહેરવી હોય તો તમે પૂજા હેગડેના આ લુકને રિક્રિએટ પણ કરી શકો છો. આ લુક ફેસ્ટિવ સીઝન માટે પરફેક્ટ છે. ચાલો એક નજર કરીએ પૂજા હેગડેના ટ્રેડિશનલ લુક પર...
જ્વેલરીની વાત કરીએ તો અભિનેત્રીએ હેવી ગોલ્ડન ઈયરિંગ્સ પહેરી છે. તેની સાથે કડા પહેર્યા. અભિનેત્રીનો આ દેશી લુક ખરેખર ખૂબ જ ક્યૂટ છે. વાળને સોફ્ટ કર્લ હેરસ્ટાઈલ આપવામાં આવી છે.
5 / 5
મેકઅપની વાત કરીએ તો સ્મોકી આઈ મેકઅપ, ગુલાબી લિપસ્ટિક અને નાની કાળી બિંદી અભિનેત્રીને ભવ્ય બનાવે છે. આ પ્રકારની સાડી સાથે તમે તમારા વાળને બનમાં બાંધી શકો છો અને ફૂલોનો ગજરો લગાવી શકો છો.