Ponniyin Selvan : ઐશ્વર્યા રાય બચ્ચન , વિક્રમ ત્રિશાનો ફર્સ્ટ લુક, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

|

Mar 03, 2022 | 9:24 AM

ઐશ્વર્યા રાય બચ્ચન ટૂંકા બ્રેક બાદ ફરી કમબેક કરી રહી છે. હવે તે પોનીયિન સેલવાન ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રોયલ લુકમાં જોવા મળશે.

1 / 5
દિગ્દર્શક મણિરત્નમની ફિલ્મ પોનીયિન સેલ્વન આ વર્ષે 30 સપ્ટેમ્બરે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાંથી ઐશ્વર્યા રાય બચ્ચન વિક્રમ, જયમ રવિ, કાર્તિ અને ત્રિશાના ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે.

2 / 5
ફિલ્મમાં પુરૂષ કલાકારો, તેમના દેખાવ એકદમ તીવ્ર  છે, જ્યારે અભિનેત્રીઓ એકદમ રોયલ અને સુંદર લાગી રહી છે.

3 / 5
તમામ કલાકારોનો ફર્સ્ટ લુક શેર કરતી વખતે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવી છે. આ ફિલ્મ તમિલ, હિન્દી, મલયાલમ, તેલુગુ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.

4 / 5
કલ્કી કૃષ્ણમૂર્તિ દ્વારા લખાયેલ આ જ નામના પુસ્તક પર પોનીયિન સેલવાન ફિલ્મ આધારિત છે. આ પુસ્તકમાં રાજા રાજા ચોલની વાર્તા બતાવવામાં આવી છે.

5 / 5
ઐશ્વર્યા વિશે તમને જણાવી દઈએ કે તે છેલ્લે 2018માં ફિલ્મ ફન્ને ખાનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતા. જોકે ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો ન હતો.

Next Photo Gallery