વેલેન્ટાઈન ડે પર જન્મેલા સુષ્મા સ્વરાજે કર્યા હતા પ્રેમ લગ્ન, જાણો તેમની Love Story

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો જન્મ વેલેન્ટાઈન ડે પર થયો હતો અને તેણે પોતાના માતા-પિતા સામે પ્રેમ લગ્ન કર્યા હતા. તેના માતા-પિતા તેના લગ્ન માટે તૈયાર નહોતા, છતાં તેણે દેશના સૌથી નાની વયના એડવોકેટ જનરલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તે પણ એવા સમયે જ્યારે છોકરીઓને પડદા પાછળ રાખવામાં આવતી હતી.તેમની લવ સ્ટોરી ખૂબ જ ફિલ્મી હતી, જાણો કેવી રીતે.

| Edited By: | Updated on: Oct 18, 2023 | 10:04 PM
4 / 5
તેમની મુલાકાત દરમિયાન, બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને પછીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો. જોકે, સુષ્મા અને સ્વરાજે લગ્ન માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા. કારણ કે બંનેના પરિવાર આ લગ્ન માટે તૈયાર ન હતા.

5 / 5
કારણ કે એ જમાનો હતો જ્યારે દીકરીઓને પડદા પાછળ રાખવામાં આવતી હતી. પ્રેમ લગ્ન વિશે ભૂલી જાઓ, વરરાજાનો ચહેરો પણ બતાવવામાં આવ્યો ન હતો. પરંતુ સુષ્મા સ્વરાજે હિંમત બતાવી અને કોઈક રીતે પરિવારને મનાવીને લગ્ન કરી લીધા