
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ વચ્ચે છે અને એક તરફ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને બીજી તરફ લોકસભા સ્પીકર ઓમ બિરલા અને તેમની પાછળ વડાપ્રધાન મોદી છે. સેન્ટ્રલ હોલમાં પહોંચતા જ તમામ સાંસદો અને મંત્રીઓ તેમના સન્માનમાં ઉભા થઈ ગયા હતા. (ANI)

રામનાથ કોવિંદે પોતાના સંબોધનમાં કહ્યું કે હું આજે વિદાય લઈ રહ્યો છું. આપ સૌનો આભાર. જૂની યાદો તાજી થઈ રહી છે. (ANI)