UPના રાજકારણમાં મોટા ફેરફાર થવાની આશંકા! CM યોગીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

દિલ્હીમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. જે વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ સિવાય મુખ્યમંત્રીએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ યુપીમાં કેબિનેટ વિસ્તરણને લઈને અટકળોએ જોર પકડ્યું છે.

| Updated on: Dec 07, 2023 | 10:47 PM
4 / 6
પીએમ મોદીને મળ્યા બાદ સીએમ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જય પ્રકાશ નડ્ડાને તેમના ઘરે મળવા ગયા હતા. સીએમ યોગીએ મીટિંગનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે તેમનો કિંમતી સમય આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

5 / 6
પીએમ મોદીને મળ્યા બાદ સીએમ યોગીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. યુપીમાં કેબિનેટ ફેરબદલને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠકો થઈ છે.

6 / 6
એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન સીએમ યોગીએ કેબિનેટ વિસ્તરણ દરમિયાન સામેલ કરવા માટે ઘણા નામો પર ચર્ચા કરી છે. સીએમ યોગી દિલ્હીથી પરત ફર્યા બાદ યોગી કેબિનેટના વિસ્તરણની તારીખની જાહેરાત થઈ શકે છે.