
પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક એ.પી.જે. અબ્દુલ કલામ સાથે બાળકોને મળી રહેલા નરેન્દ્ર મોદી. (Image Courtesy PM Narendra Modi Twitter)

વડાપ્રધાન મોદીએ પોતાની જિંદગીના કેટલાક વર્ષો હિમાલયમાં ગાળ્યા છે.

વર્ષ 1992 માં નરેન્દ્ર મોદીએ તે સમયે ભાજપે યોજેલી એકતા યાત્રામાં ભાગ લીધો હતો અને જમ્મુ-કાશ્મિર વિસ્તારમાં આવેલ જાણિતા લાલ ચૌકમાં પહોંચીને ભારત દેશનો ત્રિરંગો ફરકાવ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે નરેન્દ્ર મોદી એક કાર્યક્રમ દરમ્યાન ગુજરાતના પુર્વ મંત્રી ભરત બારોટ સાથે મીડિયાને સંબોધન કરવા પહોંચ્યા હતા.

પોતાના જ્યારે કાર્યકરના હતા તે દિવસોને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિલય મીડિયા એકાઉન્ટ પર આ રેર ફોટો શેર કર્યો હતો. (Image Courtesy PM Narendra Modi Twitter)
Published On - 3:26 pm, Wed, 25 May 22