
વડાપ્રધાને બાંધકામ કામદારો સાથે પણ વાતચીત કરી.

નવી સંસદ ભવનનું કામ શિયાળુ સત્ર માટે ઓક્ટોબર 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. નવી સંસદનું ક્ષેત્રફળ 64,500 ચોરસ મીટર હશે. નવી ઇમારત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીના નવા સંસદ ભવનની અંદરના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Published On - 7:45 pm, Thu, 30 March 23