Gujarati NewsPhoto galleryPm narendra modi shares picture of 28 foot nataraja statue installed at g20 summit venue made using ancient casting technique
G20 Summit Update : PM Modiએ શેયર કરી 27 ફીટ ઉંચી નટરાજ પ્રતિમાની તસવીરો, જાણો તેની ખાસિયત
G20 Summit Update : તમિલનાડુના સ્વામી મલાઈના પ્રખ્યાત શિલ્પકાર રાધાકૃષ્ણન અને તેમની ટીમે આ 18 ટનની પ્રતિમા બનાવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે G20 સ્થળ પ્રગતિ મેદાનમાં સ્થિત ભારત મંડપની બહાર સ્થાપિત આ નટરાજની પ્રતિમા અષ્ટધાતુથી બનેલી સૌથી ઊંચી પ્રતિમા છે. સાંસ્કૃતિક મંત્રાલયે સાત મહિનાના ગાળામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.