મોરબીમાં ભાવુક દેખાયા PM Modi, આપી ઈજાગ્રસ્તો અને પરિવારજનોને સાંત્વના

30 ઓક્ટોબરના રોજ મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટયો હતો. આ દુર્ઘટનામાં હમણા સુધીમાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના અનેક લોકો એ સંવેદના વ્યક્ત કરી હતી. હાલમાં વડાપ્રધાન મોદી એ મોરબીની મુલાકાત લીધી હતી. જેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

| Edited By: | Updated on: Nov 02, 2022 | 4:23 PM
4 / 6
વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના પરિવાજનોને યોગ્ય મદદ અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના પરિવાજનોને યોગ્ય મદદ અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

5 / 6
વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના હાલ જાણી, દરેક પાસેથી ઘટનાની જાણકારી મેળવી હતી.

વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના હાલ જાણી, દરેક પાસેથી ઘટનાની જાણકારી મેળવી હતી.

6 / 6
મોરબીની મુલાકાત પહેલા અને પછી પણ વડાપ્રધાન મોદી એ હાઈ-લેવલ બેઠક કરી હતી. આ ઘટનાને લઈને 2 નવેમ્બરના રોજ ગુજરાતમાં રાજ્યવાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

મોરબીની મુલાકાત પહેલા અને પછી પણ વડાપ્રધાન મોદી એ હાઈ-લેવલ બેઠક કરી હતી. આ ઘટનાને લઈને 2 નવેમ્બરના રોજ ગુજરાતમાં રાજ્યવાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

Published On - 8:31 pm, Tue, 1 November 22