પીએમ મોદીએ સંબોધનમાં જ, સુરતના જમણના વખાણ કરતા કહ્યુ કે, સુરત આવવું આનંદદાયક છે પરંતુ નવરાત્રીના ઉપવાસ ચાલતા હોય ત્યારે સુરત આવવું થોડુ અઘરું છે.
રોડ-શો બાદ વડાપ્રધાને જાહેરસભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. 2.70 કિમીના રૂટ પર વડાપ્રધાનનો મેગા રોડ-શો યોજાયો હતો.