PM Modi મુંબઈ મેટ્રો લાઈનનું કરશે ઉદ્દઘાટન, ડબલ એન્જિન સરકાર હેઠળ ફાસ્ટ ટ્રેક પર છે મુંબઈનો વિકાસ

Mumbai Metro Rail Lines: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ લાઈન 2A (અંધેરી-પશ્ચિમથી દહિસર) અને 7 (અંધેરી-પૂર્વથી દહિસરમાં ગુંદાવલી)ના સમગ્ર વિભાગ પર મેટ્રો સેવાઓને ફ્લેગ ઓફ કરશે.

| Edited By: | Updated on: Jan 17, 2023 | 7:36 PM
4 / 5
શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે બપોરે લાઇન 7 પર ગુંદાવલી સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું.

શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે બપોરે લાઇન 7 પર ગુંદાવલી સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું.

5 / 5
શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ આ પહેલીવાર છે જ્યારે મોદી શહેરમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. મેટ્રો શરુ થતા રસ્તા પરના ટ્રાફિકમાં 25 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.

શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ આ પહેલીવાર છે જ્યારે મોદી શહેરમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. મેટ્રો શરુ થતા રસ્તા પરના ટ્રાફિકમાં 25 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.